HomeHealthGujarat Chandiura Virus Update: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: કુલ 222 શંકાસ્પદ કેસ...

Gujarat Chandiura Virus Update: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: કુલ 222 શંકાસ્પદ કેસ નોંધાયા, 23 દર્દીઓના મૃત્યુ

Gujarat Chandiura Virus Update: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગત 30 જૂન 2026 થી 9 ઓગસ્ટ 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી) સુધીમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ 222 શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે.

Gujarat Chandiura Virus Update: આંકડાકીય સ્થિતિ પર એક નજર:

Gujarat Chandiura Virus Update
  • શંકાસ્પદ કેસો: રાજ્યમાં અત્યાર સુધી કુલ ૨૨૨ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે.
  • પોઝિટિવ કેસો: જેમાંથી કુલ ૩૯ દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.
  • મૃત્યુઆંક: વાયરસના સંક્રમણને કારણે કુલ ૨૩ પોઝિટિવ દર્દીઓના કમનસીબ મૃત્યુ થયા છે.

લેબોરેટરી તપાસ અને રિપોર્ટ્સ:

Gujarat Chandiura Virus Update

આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, નોંધાયેલા કુલ 222 શંકાસ્પદ કેસોના સેમ્પલ (નમૂના) લેબમાં મોકલવામાં આવ્યા હતા.

  • કુલ ૨૦૯ સેમ્પલના પરીક્ષણ પરિણામો (રિપોર્ટ્સ) પ્રાપ્ત થઈ ગયા છે.
  • જ્યારે હજુ પણ ૧૩ સેમ્પલના લેબોરેટરી ટેસ્ટના પરિણામો આવવાના બાકી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડસર બ્રિજ નીચે પાર્કિંગના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments