GSSSB Clerk Recruitment: વર્ગ-3ની 5554 જગ્યા માટેઆ તારીખથી કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

0
273
GSSSB Clerk Recruitment
GSSSB Clerk Recruitment

GSSSB Clerk Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે જે 19 દિવસ સુધી ચાલશે. 1લી એપ્રિલથી 8 મી મે સુધી ચાલશે પરીક્ષા. દરરોજ 32 હજાર ઉમેદવારો 4 સેશનમાં પરીક્ષા આપશે. 100 ગુણ ની કોમ્પ્યુટર બેઝ પ્રિલીમનરી પરીક્ષા યોજાશે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. 20 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને Bની સંયુક્ત પર્ધાત્મક પરીક્ષા યોજાશે.આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. 100 માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.

GSSSB Clerk Recruitment

GSSSB Clerk Recruitment  : રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. 21 માર્ચ થી ઉમેદવારો પોતાના કોલ લીટર ડાઉન લોડ કરી શકશે. પરીક્ષાના 1 કલાક અગાઉ પોહચવાનું રહશે. ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના 15 મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.

GSSSB Clerk Recruitment

GSSSB Clerk Recruitment : ચૂંટણીની તારીખે જો પરીક્ષા હશે તો એ દિવસે નહિ યોજાય પરીક્ષા

GSSSB Clerk Recruitment  : મહિલાઓ અને દિવ્યંગોને પોતાના જિલ્લામાં કે નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ચૂંટણીની તારીખે જો પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસે યોજવામાં આવશે. પ્રથમ કોમ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે.

GSSSB Clerk Recruitment

GSSSB Clerk Recruitment : ઉમેદવારોને કોમ્યુટર બેઝ પરીક્ષા ની જાણકારી માટે મંડળની વેબસાઈટ પર રાખેલ લિંક દ્વારા જાણકારી મેળવી શકશે. પરીક્ષા શરૂ થયાનાં 60 મી મિનિટે પરીક્ષા પૂર્ણ થઈ જશે. સ્ક્રીનીંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈનલ આન્સર કી મૂકવાની કામગીરી થશે.

બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારો બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કર્યું છે. ઑગસ્ટ મહિના સુધી ફાઈનલ પરીક્ષા પૂર્ણ થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे