Home State Gujarat GSEB SSC Result 2024: આવતીકાલે ધોરણ-10નું પરિણામ, માત્ર એક મેસેજથી જાણી શકાશે...

GSEB SSC Result 2024: આવતીકાલે ધોરણ-10નું પરિણામ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ

0
949
GSEB SSC Result 2024
GSEB SSC Result 2024

GSEB SSC Result 2024: ગુજરાતમાં ધોરણ10ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ શનિવાર એટલે કે 11 મે, 2024ના રોજ (આવતીકાલે) સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પોતાનું પરિણામ જોઈ શકશે.

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ પર જઈને પોતાનું પરિણામ દેખી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11થી 22 માર્ચ, 2024ની વચ્ચે યોજાઈ હતી.

1 136
GSEB SSC Result 2024: આવતીકાલે ધોરણ-10નું પરિણામ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ

GSEB SSC Result 2024: રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું

બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.

હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC Result 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો

ત્યાર બાદ એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક રિઝલ્ટના પ્રકાશન પછી દેખાશે.

તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે.

રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

તેને ડાઉનલોડ કરી તમે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

GSEB SSC Result 2024: આવતીકાલે ધોરણ-10નું પરિણામ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
GSEB SSC Result 2024: આવતીકાલે ધોરણ-10નું પરિણામ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ

WhatsApp પર પણ પરિણામ જોઈ શકાશે

ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે.

6357300971 – આ નંબર તમારા ફોનમાં સેવ કરો

સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો

અહીં મેસેજ ટાઈપ કરો, મેસેજમાં તમારે તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે

આને 6357300971 પર મોકલો

થોડી જ વારમાં તમને તમારા ફોન પર WhatsApp પર પરિણામ મળી જશે

તેને અહીંથી તપાસો. આ નંબર પર ફોન કરીને પણ રિઝલ્ટ મેળવી શકાશે.         

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે