Home Breaking News Governor: ગુજરાતમાંથી  આ ૩ નેતાઓ બની શકે છે રાજ્યપાલ

Governor: ગુજરાતમાંથી  આ ૩ નેતાઓ બની શકે છે રાજ્યપાલ

0
891
Govenar
Govenar

Governor:  ગુજરાત રાજ્યમાંથી ત્રણ નેતાઓ રાજ્યપાલ છે, અને હવે એમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, ત્યારે હવે વધુ ગુજરાતમાંથી વધુ ૨ નેતાઓને રાજ્યપાલ બનાવામાં આવી શકે છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી , પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે,        

Govenar

Governor:  ગુજરાત રાજ્યમાંથી ત્રણ નેતાઓ રાજ્યપાલ છે, અને હવે એમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, ત્યારે  2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. બાદમાં 2018માં ગુજરાતના બીજા સિનિયર આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં.

Govenar

પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં હતાં. 2021માં ગુજરાતના જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા. આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું હતું. જેમાંથી બે નેતાઓના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે. જેમાં વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલના નામ મોખરે છે. 29 જુલાઈએ આનંદીબેનનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

 Governor: ગુજરાત પર મોદી સરકારને વધુ ‘ભરોસો’


ગુજરાતમાં નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી સંપૂર્ણ રીતે પરિચિત હોય છે. સાથે સાથે મોદી પણ ગુજરાતના નેતાઓની રાજકીય કુનેહથી વાકેફ હોવાથી કામગીરીમાં સરળતા પડે છે. જેથી ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં. આનંદીબેન પટેલ અને વજુભાઇ જેવા સિનિયર આગેવાનોની રાજ્યપાલ તરીકેની કામગીરી પણ સરળતાથી પૂરી થઈ હોવાથી નરેન્દ્ર મોદીની સરકાર બીજા પણ ગુજરાતના નેતાઓને તક આપશે.

Governor: આ 13 ગુજરાતી ગવર્નર બન્યા

Govenar


કનૈયાલાલ મુનશી (યુપી), જયસુખલાલ હાથી (પંજાબ), સર ચંદુલાલ ત્રિવેદી (આંધ્ર), ખંડુભાઈ દેસાઈ (આંધ્ર), કુમુદબેન જોષી (આંધ્ર), કૃષ્ણકુમારસિંહજી (તમિલનાડુ), કે. કે. શાહ (તામિલનાડુ), પ્રભુદાસ પટવારી (તામિલનાડુ), ગોપાલ કૃષ્ણ ગાંધી (પ. બંગાળ), વિરેન શાહ (પ. બંગાળ), વજુભાઈ વાળા (કર્ણાટક), આનંદીબેન પટેલ (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ), મંગુભાઈ પટેલ (મધ્યપ્રદેશ).

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે