ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકા ના ભાવમાં વધારો કર્યો,શુ જગતના તાતને મળશે ટેકો

0
51
ટેકાના ભાવ
ટેકાના ભાવ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકા ના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતો ને મળશે.

કેન્દ્ર સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં (Minimum Support Price – MSP) વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ના ભાવમાં ઘઉ (Wheat Price) 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મસૂરના ભાવમાં પણ આટલો જ એટલે કે 7 ટકાનો વધારો કર્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે.

ચણાના ભાવમાં 2 ટકાનો વધારો

રવી સિઝનના મુખ્ય કઠોળ પાક ચણાના ભાવમાં 2 ટકાનો વધારો થયો છે. દેશમાં રવિ પાકનું વાવેતર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં એમએસપીમાં વધારાની જાહેરાતથી આ પાકની ખેતી કરતા ખેડૂતો તેનો વાવેતર વિસ્તાર વધારશે અને તેઓને ફાયદો થશે.

સરસવના ભાવ 5,450 રૂપિયાથી વધીને 5,650 થયા

ઘઉંના ભાવ 150 રૂપિયા વધારીને 2,275 રૂપિયા કરવામાં આવ્યા છે. તેના MMPમાં મહત્તમ 7 ટકાનો વધારો થયો છે. જવના ભાવ 1,735 રૂપિયાથી વધીને 1,850 રૂપિયા થયા છે. રવી સિઝનના મુખ્ય તેલીબિયાં પાક સરસવના MSP ના ભાવ 5,450 રૂપિયાથી વધારીને 5,650 રૂપિયા કરવામાં આવ્યા છે. આ રીતે સરસવના MSPમાં 3.5 ટકાથી વધુનો વધારો થયો છે.પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકા ના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.