HomeAhmedabadસોનાના ભાવમાં તેજી

સોનાના ભાવમાં તેજી

સોનાના ભાવમાં નર્માસ બાદ ફરી એકવાર સોનાના ભાવમાં તેજી જોવા મળી છે સોનું ફરી એકવાર  60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયું છે. જેથી તેના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ 1 તોલા  સોનું 61,781 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે અને તે ઔંસ દીઠ 1,985 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. રૂપિયામાં તેની સરખામણી કરીએ તો સોનું ફરી એકવાર 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments