HomeDeshભૂતાનના રાજાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભૂતાનના રાજાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભૂતાનના રાજા ભારતની ત્રણ દિવસની મુલાકાતે

ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે  આજે દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગઈકાલે દિવસે NSA અજીત ડોભાલે દિલ્હીમાં ભૂટાનના રાજા સાથે મુલાકાત કરી હતી. તેમની ભારત મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર છે. ભૂતાનના રાજા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. 3 એપ્રિલે તેમણે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. ભૂટાનના રાજા હવે  પીએમ નરેન્દ્ર મોદીને મળશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments