HomeAhmedabadલગ્નની સિઝન શરુ થતા સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સ્તર પર

લગ્નની સિઝન શરુ થતા સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સ્તર પર

સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૬૨ હજારને પાર!

લગ્નની સિઝન શરુ થતા જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા છે. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૬૨ હજારને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂપિયા ૬૨, ૨૩૦ પર પહોંચ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ચાંદીનો ભાવ પર પ્રતિ કિલો રૂપિયા ૭૫,૨૮૨એ પહોંચ્યો છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા ૫૭૦૫ પ્રતિ ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments