HomeAhmedabadસોનું રૂ.૬૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી નીચે આવ્યું

સોનું રૂ.૬૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી નીચે આવ્યું

ચાલુ સપ્તાહના બીજા ટ્રેડીંગ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ ઘટીને રૂ. 61,000 પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પર પહોંચ્યું હતું મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી 802 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 72600 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી, જ્યારે સોનું રૂપિયા 282 ઘટીને 60745 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments