ગો-ફર્સ્ટ એરલાઈન્સે નાદારી માટે અરજી કરી

0
308

હજારો મુસાફરો ફ્લાઈટ કેન્સલ થતા અટવાયા

કંપનીએ સ્વૈચ્છિક રીતે નાદારી નોંધવા આરજી કરજી કરી છે. કંપનીએ નેશનલ લો NCLT માં નાદારી નોંધાવાની અરજી કરી છે. મળતી માહિતી મુજબ કંપનીએ તારીખ 3 ,4,5 મે 2023 ની તમામ ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરી છે .

આ જાહેરાત સામે આવતા જ હજારો મુસાફરો અટવાયા છે અને પ્રવાસનને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં વપરાતા એન્જીનના સ્પેરપાર્ટ હાલ મળી નથી રહ્યા અને જેથી યોગ્ય જાળવણી થઇ રહી નથી

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ