Home Breaking News GMC : ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત,  માત્ર 2 કોર્પોરેટર હતા એમને...

GMC : ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત,  માત્ર 2 કોર્પોરેટર હતા એમને પણ આપી દીધું રાજીનામું  

0
603
GMC
GMC

GMC :  આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો હતા, જોકે હવે  2 કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.

GMC

GMC :  ચૂંટણીની સિઝન નજીક આવતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની મૌસમ ખિલી રહી છે,ત્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપના 41 કોર્પોરેટરો તો કોગ્રેસના 2 કોર્પોરેટરો છે,ભાજપની કામગીરીથી પ્રેરિત થઈને આ બે કોર્પોરેટરો હવે કોગ્રેસનો હાથછોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે.

GMC : એક સમયે ગાંધીનગર મનપામાં હતું કોંગ્રેસનું રાજ

GMC

GMC :  ટૂંક જ સમયમાં ગાંધીનગર મનપા કોગ્રેસ મુક્ત બનશે. કોગ્રેસના બે કોર્પોરેટરો અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે.આ બન્ને કોર્પોરેટરોએ કોગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર તરીકે રાજીનામું આપી દીધુ છે.થોડા દિવસ અગાઉ અંકિત બારોટે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી તે મુલાકાત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે,હાલ ગાંધીનગર મનપાની સ્થિતિની વાત કરીએ તો ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો એટલે કે હવે 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે એટલે ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.

GMC

GMC :  અંકિત બારોટે કહ્યું હતું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપમાં જોડાશે. આ બંન્ને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોને આવકારવા ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે