Home Gujarat Ahmedabad Gandhinagar Manapa : આવતીકાલે ગાંધીનગરને મળશે નવા મેયર, આવતીકાલે મનપાની સામાન્ય સભામાં...

Gandhinagar Manapa : આવતીકાલે ગાંધીનગરને મળશે નવા મેયર, આવતીકાલે મનપાની સામાન્ય સભામાં લાગશે મહોર

0
836
Gandhinagar Manapa
Gandhinagar Manapa

Gandhinagar Manapa :ગાંધીનગર મનપાના મેયરની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયરની પસંદગી હાથ ધરાશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે પસંદગી પ્રક્રિયા પાછી ઠેલાઈ હતી, આગામી અઢી વર્ષની ટર્મને લઈ દાવેદારો દ્વારા  લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગર મનપામાં આગામી અઢી વર્ષ મેયર પદ માટે મહિલા અનામત છે.

Gandhinagar Manapa

Gandhinagar Manapa : આવતીકાલે ગાંધીનગરને મળશે નવા મેયર, 18 જુનના રોજ ગાંધીનગરની સામાન્ય સભા યોજાશે તેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન સહીતના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવશે, તમને જણાવી દઈએ  ગાંધીનગર મહાનગરપાલિકાના હાલના મેયર સહિતના પદાધિકારીઓની ટર્મ 29 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી,જોકે  લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે હવે નવા મેયરની વરણી કરવામાં આવશે,

ગાંધીનગર મહાનગરપાલિકામા હાલ ભાજપનું શાસન છે. અને 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા છે. ત્યારે લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે.  

Gandhinagar Manapa

Gandhinagar Manapa : અચાનક તારીખ બદલાઈ

Gandhinagar Manapa

Gandhinagar Manapa : 7 મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે જ 10મી જૂને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના મેયર દ્વારા 10 જૂનના રોજ નવા પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભાનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો.પરંતુ આજે એકાએક મેયર હિતેશ મકવાણા એ અનિવાર્ય કારણસર સભા રદ કરી દેવામાં આવી હતી. અને 18 મી જૂન સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Gandhinagar Manapa : મામલો ડખે ચડયો

Gandhinagar Manapa

Gandhinagar Manapa : મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 18 જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે