HomeGujaratડીસામાં પોલીસ જવાનોએ સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

ડીસામાં પોલીસ જવાનોએ સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ ડીસા પોલીસ જવાનોએ સાંભળ્યો હતો. એપિસોડનું લાઈવ  પ્રસારણ જોવા માટે ડીસા નાયબ પોલીસ અધિક્ષક વિભાગ તરફ થી  લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કરાયું હતું. ડીસા નગરપાલિકા હોલમાં પોલીસ જવાનોએ કાર્યક્રમનો લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસા ડીવાયએસપી કૌશલ ઓઝા ડીસા દક્ષિણ પીઆઇ શક્તિસિંહ ગોહિલ ડીસા ઉત્તર પીઆઇ વીએમ ચૌધરી ડીસા તાલુકા મથકના પીઆઇ પટણી પોલીસ કોન્સ્ટેબલ ટીઆરબી જવાન હોમગાર્ડ જવાનોએ પ્રસારણ નિહાળ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments