Home Desh મુંબઈમાં ગમખ્વાર અકસ્માતઃબે લોકોએ જીવ ગુમાવ્યા

મુંબઈમાં ગમખ્વાર અકસ્માતઃબે લોકોએ જીવ ગુમાવ્યા

0
399
મુંબઈમાં ગમખ્વાર અકસ્માતઃબે લોકોએ જીવ ગુમાવ્યા
મુંબઈમાં ગમખ્વાર અકસ્માતઃબે લોકોએ જીવ ગુમાવ્યા

મુંબઈમાં ગમખ્વાર અકસ્માત

કન્ટેનર પાંચ કારની ઉપર પલટી ગયું

અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

ચાર લોકો ગંભીર રીતે ઘાયલ

મુંબઈમાં બે   અલગ-અલગ મોટા માર્ગ અકસ્માતો થયા હતા. જ્યાં પ્રથમ અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બીજી ઘટના બાંદ્રા-વરલી સી લિંકની છે, જ્યાં બે લોકો ઘાયલ થયા છે. રાયગઢના એસપી સોમનાથ ઘર્ગેએ જણાવ્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક કન્ટેનર પાંચ કારની ઉપર પલટી ગયું હતું, જેમાંથી પાંચેય કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ દુખદ ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખરગેએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બીજી ઘટના મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક રોડની છે. અહીં એક 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટે કથિત રીતે એક મર્સિડીઝ કારને બીજી કાર સાથે અથડાવી હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.વર્લી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે બની હતી. આરોપીની ઓળખ જય બનસોડે તરીકે કરવામાં આવી હતી.જે ભાયંદરનો રહેવાસી છે આરોપી તેના સંબંધીની કાર ચલાવતો હતો. ત્યારબાદ તે બીજી કાર સાથે અથડાઈને ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરની મદદથી તેને પકડી લીધો હતો અને કાર કબજે કરી હતી. જોકે, ઘટના સમયે આરોપી નશામાં ન હતો.પ્રાથમિક માહિતીના આધારે, બંસોડની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને અન્ય કાયદાકીય જોગવાઈઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, ઘાયલોની ઓળખ દીપક કસ્તુરી અને અંજલિ અગ્રવાલ તરીકે થઈ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાની બહાર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે