કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં યોજવાનારી જી 20 સમિટ અંગે સૂંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.કલમ 370 હટાવ્યા બાદ આ સૌથી મોટી સમિટ જમ્મુ-કાશ્મીરમાં યોજાવવા જઈ રહી છે.ત્યારે કાશ્મીરમા જ નહી પરંતુ જમ્મુમાં પણ સેનાના જવાન તૈનાત કરવામાં આવ્યાં છે.જી-20 સમિટને પગલે જમ્મુ,કઠુઆ,રજૌરીમાં સ્કૂલો 25 મે સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22થી 24 મે દરમિયાન જી-20ની સમિટ દાલ લેકના કિનારે કાશ્મીર ઈન્ટરનેશલન કન્વેન્શન સેન્ટરમાં યોજાશે વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.