HomeGujaratદાહોદ લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા ફીમાં તોતિંગ વધારો

દાહોદ લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા ફીમાં તોતિંગ વધારો

દાહોદ લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા ફીમાં તોતિંગ વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.દાહોદ લિટલ ફ્લાવર સ્કૂલે  ગયા વર્ષ કરતા ફીમાં 40 થી 45 ટકાનો વધારો કર્યો હતો. વાલીઓ દ્વારા મેનેજમેન્ટ સાથે વાત કરવા છતાં પણ ફી વધારો યથાવત રાખ્યો હતો.જેથી વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને ફી ઘટાડવાની માગ કરી હતી.જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવાવામાં આવશે VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments