Home Breaking News Farmers Protest :  ફરીવાર દેશમાં ખેડૂત આંદોલનના ભણકારા

Farmers Protest :  ફરીવાર દેશમાં ખેડૂત આંદોલનના ભણકારા

0
912
Farmers Protest
Farmers Protest

Farmers Protest :  દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરશે. જાણો આ વખતે તેમની માંગણીઓ શું હશે…

Farmers Protest

Farmers Protest :  ફરીવાર આંદોલનની જાહેરાત

Farmers Protest

 સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા પોતાની સામાન્ય સભાની બેઠક પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી.

Farmers Protest :   સંયુક્ત કિસાન મોરચાએ ફરી એકવાર વિવિધ માંગણીઓને આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો સંગઠનના જણાવ્યા પ્રમાણે MSPની કાયદેસર ગેરંટી અને લોન માફી સહિતની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.

Farmers Protest

Farmers Protest :   સંગઠને જણાવ્યું કે 9 ડિસેમ્બર 2021 માં થયેલા કરારને અમલ કરવાની માંગણી સાથે ફરી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કરાર કે જે કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચા સાથે કર્યો છે અને કૃષિ વિભાગના સચિવે હસ્તાક્ષર કર્યા છે. સાથે જ ખેડૂતોની આવકને પ્રભાવિત કરનારી અન્ય માંગણીઓ પણ મુકવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે