HomeAhmedabadઅમદાવાદમાં યોજાશે અનોખી રીતે પ્રવેશોત્સવ

અમદાવાદમાં યોજાશે અનોખી રીતે પ્રવેશોત્સવ

એએમસી કરશે શાળા પ્રવેશોત્સવ

31 હજાર વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં અપાશે એડમિશન

શાળા પ્રવેશોત્સવ ના આયોજનના ભાગરૂપે  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ આયોજન કર્યો છે,  જેને લઇને મેયર કિરીટ પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ સહિત શિક્ષણ સમિતિ ના ચેરમેન ડો.સુજય મહેતા ની ટાગોર હોલમાં આયોજન બેઠક યોજાઇ.. 12 ,13 અને 14 જૂન ના દિવસે શાળા પ્રવેશોત્સવ યોજાશે..  Amc સ્કૂલ સમિતિ 55 શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોનું કામ પૂર્ણ થયુ છે 48 વોર્ડમાં સ્માર્ટ સ્કૂલોનું નિર્માણ કરાશે..  શાળા પ્રવેશોત્સવ હેઠળ  31 હજાર વિધાર્થીઓને પ્રવેશ નો ટાર્ગેટ નક્કી કરાયો છે, અહી યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિસિપલ શાળાના  વિધાર્થીઓને સન્માન પ્રમાણપત્ર અને એવોર્ડ આપવામાં આવ્યા..

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોત રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments