ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3ની નોંધાઈ હતી.ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સદનસીબે ભૂકંપમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.ભૂંકપને પગલે લકો એટલા ગભરાઈ ગયા હતા કે 20 હજારથી પણ વધારે લોકોએ ભૂકંપ અંગે માહિતિ મેળવવા માટે સબંધિત એજન્સીઓનો સંપર્ક કર્યો હતો.