એટલા મોંઘા છે  Earbuds કે 1 ના બદલામાં આવે મોટા મોટા બંગલા , જાણો દુનિયાના સૌથી મોંઘા હેડફોન કયા છે ?

0
251
Earbuds
Earbuds

Earbuds  :  શોખ મોટી વસ્તુ છે સાહેબ, આપણે વિચારીએ છીએ કે જો એક કરોડ મળી જાય તો જિંદગી આરામથી નીકળી જાય, પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોને મોંઘા હેડફોન રાખવાનું ઝનૂન હોય છે. આજ કારણ છે કે માર્કેટમાં લાખો કે કરોડો રૂપિયાના હેડફોન્સ પણ ઉપસ્થિત છે. દુનિયાનું સૌથી મોંઘો હેડફોનની વાત કરીએ તો કેટલીય મોંઘીદાટ ગાડીઓ, બંગલા આવી જાય તેટલામાં તો માત્ર એક હેડફોંન આવતા હોય છે.ત્યારે આજે આપને દુનિયામાં top 5 હેડફોન કયા છે તેના વિશે ચર્ચા કરીશું.

બિટ્સ પ્રો Earbuds

6 CR

સૌથી પહેલા નંબરે આવે છે   બિટ્સ પ્રો , જેની કિંમત 6.19 કરોડ રૂપિયા છે, તેને બનાવવામાં 6.5 કેરેટ સોનું અને રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને બનાવવામાં પ્લેટિનમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લંડનની જ્વેલરી કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ હેડફોન ખાસ ઓર્ડર પર બનાવવામાં આવે છે.  

ફોકલ યટોપિયા  Earbuds

FOCAL

બીજો સૌથી મોંઘો હેડફોન ફોકલ યટોપિયા છે, જેની કિંમત લગભગ 88 લાખ રૂપિયા છે. તેમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Onkyo H900M Earbuds

ONKOYO

ત્રીજો સૌથી મોંઘો હેડફોન Onkyo H900M ડાયમંડ છે. તેને બનાવવામાં 20 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 100,000 ડોલર એટલે કે લગભગ 82 લાખ રૂપિયા છે.

Sennheiser Earbuds

SENI

આ યાદીમાં ચોથું નામ Sennheiser બ્રાન્ડનું છે. તેના Sennheiser Orpheus/HE 1 હેડફોનની કિંમત લગભગ 12,000 પાઉન્ડ (આશરે રૂ. 43 લાખ) છે.

Spirit Torino Valkyria Titanium Earbuds

5

દુનિયાના પાંચમા સૌથી મોંઘા હેડફોન વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં Spirit Torino Valkyria Titanium Titaniumનું નામ સૌથી આગળ આવે છે. તેની કિંમત વિશે વાત કરીએ તો, હેડફોન $12,800 એટલે કે લગભગ 10 લાખ રૂપિયામાં આવે છે.

સવાલ એ થાય છે કે આ હેડફોન કોણ ખરીદે છે? તો અમે તમને જણાવીએ કે કેટલાક યુઝર્સ તેને ખાસ ઓર્ડર પર બનાવે છે. કેટલાક હેડફોન ખાસ ઓર્ડર પર વિશેષ ઇવેન્ટ્સમાં પ્રદર્શિત થાય છે

તમે આ પણ વાંચી શકો છો

‘Ather 450 Apex’નું બુકિંગ શરૂ : કંપનીનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક સ્કૂટર 2024માં લોન્ચ થશે, Ola S1 Proને ટક્કર આપશે Ather 450 Apex