Home Main બિગ બોસ 17ના કારણે શું તૂટશે અંકિતાનું ઘર, અંકિતા લોખંડે-વિકી જૈનના સંબંધો...

બિગ બોસ 17ના કારણે શું તૂટશે અંકિતાનું ઘર, અંકિતા લોખંડે-વિકી જૈનના સંબંધો ખરાબ થવાના આ રહ્યા સંકેતો

0
662
Ankita Lokhande - Vicky Jain Fight
Ankita Lokhande - Vicky Jain Fight

Ankita Lokhande – Vicky Jain: અંકિતા લોખંડે અને વિકી જૈનને બિગ બોસ 17ના સ્ટ્રોંગ કટેસ્ટન્ટ માનવામાં ઈ રહ્યા છે. જો કે, ઘરમાં ચાલી રહેલી બંનેની લડાઈ ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

શોના તાજેતરના એપિસોડમાં બનેલી એક ઘટનાએ માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સનું પણ ધ્યાન ખેંચ્યું છે. ખરેખર, તાજેતરના એપિસોડમાં, વિકી જૈન અંકિતા લોખંડે (Ankita-Vicky) પર હાથ ઉપાડતો જોવા મળ્યો હતો. આ પછી લોકો તેમના લગ્ન વિશે વાત કરવા લાગ્યા છે અને બિગ બોસ 17 છોડ્યા પછી તેમના લગ્ન સંબંધ ટકશે કે કેમ. આ જોવા જેવું છે.

Ankita Lokhande - Vicky Jain
Ankita Lokhande – Vicky Jain

આ સવાલ લોકોના મનમાં માત્ર એક કારણથી નહીં પરંતુ અનેક કારણોસર આવ્યા છે. એક યુઝરે લખ્યું કે, બિગ બોસ 17ના બીજા સપ્તાહમાં જ બંને વચ્ચે દલીલ જોવા મળી હતી. વાસ્તવમાં, અંકિતા લોખંડે નારાજ હતી કે વિકી જૈન શોમાં આવ્યા પછી તેને સમય નથી આપી રહ્યો.

વિકી જૈન અંકિતા લોખંડે (Ankita Lokhande – Vicky Jain) પર હાથ ઉપાડતો જોવા મળ્યો

બીજી વાત ત્યારે ખરાબ થઇ જ્યારે વિકી જૈન અંકિતા પર ગુસ્સે થયો હતો. એટલું જ નહીં, તેણે મજાક કરવા એવું કહી દીધું કે તેણે અંકિતાને ઘર, પૈસા અને અન્ય વસ્તુઓ આપી છે, વિકીના આ શબ્દો સાંભળીને હોસ્ટ સલમાન ખાન પણ ગુસ્સામાં જોવા મળ્યા હતા.

ત્રીજું ઘટના એ છે કે જ્યારે બંને તેમના સંબંધોના મુશ્કેલ દિવસો વિશે વાત કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં, વિકી જૈને કહ્યું કે ડેટિંગના દિવસોમાં તેમના સંબંધોમાં સમસ્યાઓ આવી હતી. આના પર અંકિતા પૂછતી જોવા મળી કે આ વાતનો ઉલ્લેખ અહી કેમ કરવામાં આવ્યો. (Ankita Lokhande – Vicky Jain Divorce)

ચોથો બનાવ ત્યારે બન્યો જ્યારે વિકી જૈને રસોડામાં અંકિતાના ફૂડ પર કોમેન્ટ કરી અને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો.

પાંચમી ઘટના ત્યારે બની જ્યારે લડાઈ દરમિયાન વિકી જૈને પરિણીત પુરુષોને સહન કરવાની વાત કરી. આના પર અંકિતા લોખંડેએ છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો.

છઠ્ઠી ઘટના તાજેતરની છે જ્યારે વિકી જૈને દલીલ દરમિયાન અંકિતા લોખંડે પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેક કુમાર અને અરુણ મશેટ્ટીએ આના પર ઘણો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત વિકી શો દરમિયાન અન્ય સાથે ફલર્ટ કરતા કેમેરામાં કેદ થયો ત્યારે પણ અંકિતા ઉપસેટ જોવા મળી હતી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે