Home Breaking News Drugs News: ફરીવાર ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું, પોરબંદર નજીક દરિયાકાંઠેથી ઝડપાયું 173 કિલો...

Drugs News: ફરીવાર ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું, પોરબંદર નજીક દરિયાકાંઠેથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ  

0
914
Drugs News
Drugs News

Drugs News : ગઇકાલે ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મોટું સફળ ઓપરેશન મધદરિયે પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં વધુ એક ઓપરેશન હાથ ધરીને 173 કિલો ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે.

Drugs News

Drugs News : ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા 28મી એપ્રિલે બોપરે દરિયામાં વધુ એક મોટું એન્ટી નાર્કો ટ્રાફિકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા આ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટને બે આરોપી અને 173 કિલો નાર્કોટિક્સ સાથે ઝડપી પાડી છે. ગુજરાત એટીએસને ડ્રગ્સ હેરાફેરીની બાતમી મળી હતી.

Drugs News :ATS ગુજરાતની બાતમીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને વિમાનોને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા. જેથી શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટ ગાર્ડના સર્વેલન્સમાંથી છટકી ન શકે. શંકાસ્પદ બોટની ઓળખ થયા બાદ તુંરત તેને અટકાવાઈ હતી અને તેની તલાશી લેવામાં આવી હતી. ફિશિંગ બોટમાંથી 173 કિલોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Drugs News

Drugs News :ગત રોજ 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Drugs News

Drugs News :  ગત રોજ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં દરિયાકાંઠામાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે