Diwali Muhurat 2023 : જાણો દિવાળીના દિવસોના શુભ મુહૂર્તો  (વિક્રમ સંવત ૨૦૮૦)

1
144
Diwali Muhurat
Diwali Muhurat

Diwali Muhurat 2023 : દિવાળી પર શુભ અને લાભના દેવતા ભગવાન શ્રી ગણેશ અને ધનના દેવી માતા લક્ષ્મી પાસેથી ઈચ્છા અનુસાર આશીર્વાદ લેવા માટેની પૂજાની સૌથી સરળ વિધિ વિધાન શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય. 

Diwali Muhurat1
Diwali Muhurat 2023

  • દિવાળી વિક્રમ સંવત ૨૦૮૦ (Diwali Muhurat 2023)ના શુભ મુહૂર્તો :
  • પુષ્ય નક્ષત્ર મુહર્ત ચોપડા લાવવાના મુહૂર્તો (Chopda Kharidi Muhurat 2023)

આસો વદ-૦૭ શનિવાર  તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ

સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ ચલ લાભ અમૃત

સાંજે : ૧૭-૫૯ થી ૧૯-૩૫

રાત્રે : ૨૧-૧૧ થી ૨૪-૨૪માં ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી લાવવા માટે શુભ

  • આસો વદ-૦૮ રવિવાર રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ (Pushya Nakshatra/Sidhdh Yog 2023) તા.૦૫-૧૧-૨૦૨૩

સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ)  સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્યનું મુહર્ત

  • ધનતેરસના શુભ મુહર્ત :
  • લક્ષ્મી પૂજા/કુબેરપૂજા/ધન્વંતરિ પૂજા (Laxmi Pooja) તેમજ ચોપડા લાવવા

આસો વદ-૧૩  શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩

સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)

સાંજે : ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)

રાત્રે : ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ) / ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધીમાં ધનપૂજા કરવી

  • કાળીચૌદસના મુહર્ત :

મા કાળી પૂજા, હનુમાન પૂજા,  ભૈરવ પૂજા,  યંત્ર મંત્ર સાધના તેમજ ઉગ્ર દેવ સાધના

  • આસો વદ-૧૪ શનિવાર તા.૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે

દિવસે અને રાત્રે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિધાની આરાધના અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ

સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )

સાંજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ)

રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ ( શુભ અમૃત ચલ) સુધીમાં સાધના, મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય

  • દિવાળી અને શારદા-ચોપડા પૂજન:
  • આસો વદ-અમાસ રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ દિવસે અને રાત્રે ચોપડા પૂજન સરસ્વતી પૂજન (Chopda Pujan / Sarswati Pooja) ના શુભ મુહર્ત (Muhurat)

સવારે ૦૮-૧૫ થી ૧૨-૨૪ ચલ-લાભ-અમૃત ચોઘડિયા

બપોરે  ૧૩-૪૫ થી ૧૫-૦૯ સ્થિર કુંભ લગ્ન, શુભ ચોઘડિયું 

સાંજે ૧૭-૫૬ થી ૨૨-૪૬ શુભ-અમૃત-ચલ ચોઘડિયા, સ્થિર વૃષભ લગ્ન  

મોડી રાત્રે ૨૪-૩૬ થી ૨૬-૪૭ બળવાન સ્થિર સિંહ લગ્ન અને લાભ ચોઘડિયું

  • બેસતુ વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦ : (#HappyNewYear)
  • નૂતન વર્ષ (New Year 2023) ના રોજ પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત 

કારતક સુદ-૧ મંગળવાર તા.૧૪-૧૧-૨૦૨૩

સમય : સવારમાં ૦૯-૩૮ થી ૧૩-૪૬ (ચલ લાભ અમૃત) નૂતન વર્ષમાં પેઢી ખોલવી વેપાર ધંધાનું ઓપનિંગ કરવું

  • લાભ પાંચમ :
  • કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવાનું મુહર્ત (Shop Opening Muhurat)

સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦(  શુભ)

બપોરે  ૧૨-૨૫ થી ૧૩-૪૫  (ચલ)

પેઢી ખોલવી  વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત (Muhurat)

#HappyDiwali, #शुभ_दीपावली, #दिवाली_की_शुभकामनाएँ, भगवान गणेश, जीवन सुख, लक्ष्मी पूजा, शत्रु बुद्धि, मंगल कामना, सुख शांति, काली पूजा, Lakshmi Poojan, भगवान श्री गणेश, भगवान राम, #दीपोत्सव,


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.