Home State Gujarat જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે લીધી ડીસા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે લીધી ડીસા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત

0
543

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે ઓચિંતી ડીસા તાલુકાની વિઝીટ લેવા આવી પહોંચ્યા હતા. અચાનક જિલ્લા વિકાસ અધિકારીને આવતા જોઈ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી  ગયો હતો જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકા પંચાયત કચેરીની વિઝીટ લઈને  માહિતી મેળવી હતી તાલુકા પંચાયતમાં આવતા લાભાર્થીઓને કોઈપણ જાતની હેરાનગતિ કે તકલીફ પડતી નથી ને અને આવનાર લાભાર્થીઓને સરકાર તરફથી મળતા તમામ લાભો વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે મળી રહે છે તે બાબતે પણ ચર્ચા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ ડીસા તાલુકા પંચાયતના અલગ અલગ ચેમ્બરોમાં જઈને અધિકારીઓ સાથે ફાઈલો જોઈ અને રૂબરૂ ચર્ચા કરી હતી અને અધિકારીઓને પણ સૂચના આપી હતી કે સરકાર ના નિયમ મુજબ યોગ્ય કામગીરી કરવા સૂચન પણ કર્યો હતા…

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે