મળમાર્ગ માં થતા રોગો !

0
1235

મળમાર્ગ માં અનેલ પ્રકારના રોગ થતા હોય છે. જેમાં ખાસ કરીને હરસ મસા ભગંદર અને ફિશરની તકલીફ થાય છે.

આ લેખમાં આપ મળમાર્ગ માં થતી તકલીફો વિષે પણ માહિતી મેળવી શકો છો…

મળમાર્ગ
મળમાર્ગ

હવે એ જાણીએ કે મળમાર્ગમાં ક્યાં પ્રકારના રોગો થાય છે.

૧. હરસ-મસા એટલે શું ?
જો કોઈ ભાગ ઉપસીને બહાર આવે તેને હરસ કહેવામાં આવે છે.
હરસ એ એક લક્ષણ છે, અને મસા એ રોગ છે.

૨.ભગંદર એટલે શું ?

ભગંદર એ એક ગંભીર બીમારી છે. ભગંદરમાં મળમાર્ગે ગળગુમડાની અનુભૂતિ થાય છે. ગુમડામાંથી પરુ,લોહી નીકળવાની અનુભૂતિ થાય છે. સાથે જ ચિકાસ વાળો પદાર્થ પણ નીકળે છે.

3. એનાલ હેનેટોના એટલે શું ?

એનાલ હેનેટોના એટલે મળ માર્ગે લોહીની જામી જવું, મળમાર્ગે લોહીની ગાંઠ થવી.

૪. એનાલ એપ્સીસ એટલે શું ?

એનાલ એપ્સીસ એટલે મળમાર્ગની બાજુમાં પરૂની ગાંઠ થવી.

૫.એનાલ પેપીલા એટલે શું ?

એનાલ પેપીલા એટલે મળમાર્ગની અંદર થતા સુકા મસા

૬. એનાલ પોલીપ એટલે શું ?

એનાલ પોલીપ એ બાળકોમાં થતી ગાથ સામાન્ય છે.

૭. એનાલ કાર્સીનોમાં એટલે શું ?

એનાલ કાર્સીનોમાં એ મળમાર્ગનું કેન્સર છે.

  • મળમાર્ગે થતા રોગોના લક્ષણ :
    • મળમાર્ગે દુખવી થવો
    • મળપ્રવૃત્તિમાં દુઃખાવો થવો
    • મળમાં લોહી આવવું
    • મળમાર્ગે ખંજવાળ આવવી
    • મળમાર્ગે ફુલ્લી, ગુમડું થવું
  • મસા થવાના કારણો :
    • લાઈફસ્ટાઈલ
    • ખોરાકમાં થતો બદલાવ
    • અયોગ્ય સમયે લેવાયેલ ખોરાક
    • ચાવ્યા વગર ખાધેલ ખોરાક
    • વધુ માત્રમાં કોફી પીવી
    • તૈલી પદાર્થો ગ્રહણ કરવા

આ વિષય પર ડોક્ટર પાસેથી માહિતી મેળવવા માટે નિહાળો આ કાર્યક્રમ

મળમાર્ગે થતી તકલીફો

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ જોઈ શકો છો.