Home Desh મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

0
639

મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

ભારે વરસાદને કારણે સ્થિતિ સતત વણસી

મુંબઈમાં પણ ભારે વરસાદ

મુંબઈમાં યલો એલર્ટ જાહેર

મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ સતત વણસી રહી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલો વરસાદ પડ્યો કે ભારે પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક મકાનો અને વાહનો અડધાથી વધુ ડૂબી ગયા છે. પહાડોથી મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં સ્થિતિ સૌથી ખરાબ છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલો વરસાદ પડ્યો કે ભારે પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે ભિવંડીમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે કાર અડધી પાણીમાં ડૂબી ગઈ હતી.હવામાન વિભાગ એ રવિવારે ​​પણ પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલ્રટ  જારી કરી છે. હવામાન વિભાગે મુંબઈ (મુંબઈ વેધર)માં વિવિધ સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.

ઉત્તરાખંડના અરાકોટ માર્કેટ પાસે ભૂસ્ખલન

અરાકોટ-હિમાચલ પ્રદેશનો માર્ગ બંધ

વરસાદને કારણે જનજીવન પ્રભાવિત               

ઉત્તરાખંડના અરાકોટ માર્કેટ પાસે મોટા ભૂસ્ખલનને કારણે અરાકોટ-હિમાચલ પ્રદેશનો માર્ગ બંધ થઈ ગયો છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુસાફરોએ તેમની ગંગોત્રી-યમુનોત્રી યાત્રા મુલતવી રાખવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.  

જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા નાગરિકોનું કરાયું  રેસ્ક્યુ

તાત્કાલિક તમામ લોકોનું કરાયું  રેસ્ક્યુ

જુનાગઢ મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા 4 વ્યક્તિઓને બચાવી લેવાયા

NDRF એ સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે  લોકો મુશ્કેલીમાં મુકાયા છે.  જુનાગઢ મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા લોકોનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાહત બચાવ ની કામગીરી માટે NDRFની 6 ટીમે જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર  કર્યું હતું. જ્યારે આફત વચ્ચે ફસાયેલા  54 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા

પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે,વાંચો અહીં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે