ધ કેરળ સ્ટોરી ફિલ્મ સતત વિવાદોમાં રહી છે. ત્યારે વધુ એક રાજ્યએ આ ફિલ્મને કરમુક્ત કરવાનો નિણર્ય કર્યો છે. મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશમાં ધ કેરળ સ્ટોરીને કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવતી છે. યોગી આદિત્યનાથ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે યુપીમાં ધ કેરળ સ્ટોરીને કરમુક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ યોગી આદિત્યનાથના ઓફીસના ટ્વીટર પેજ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધ કેરળ સ્ટોરી ફિલ્મ પોતાના મંત્રીમંડળ સાથે 12 મેના રોજ લખનઉમાં નિહાળશે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો