હા આજના સમયમાં ડેન્ટલ ઈમ્પ્લાન્ટ વરદાનરૂપ છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઈટેનિયમમાંથી બનાવવામાં આવે છે. જેને જડબાના હાડકા જોડે સજ્જડતાથી જોડવામાં આવે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઇટેનીયમમાંથી બનાવેલ હોય છે અને તે જડબાના હાડકા જોડે સજ્જડ રીતે જોડાયેલું હોય છે.

આ ઉપરાંત જાણો અન્ય તકલીફો અને સારવાર વિષે
યુ ટ્યુબ પર મેળવો સમાચારની અપડેટ