Home Entertainment Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા

Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા

0
979
Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા
Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા

Deepika Padukone Baby Girl (Video): હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી. આ પછી પાપારાઝીએ તેની કાર હોસ્પિટલની બહાર જોઈ હતી.

Deepika Padukone: લક્ષ્મી પધાર્યા

ત્યારથી ચાહકોને આ રોમાંચક સમાચાર મળ્યા ત્યારથી તેઓ પોતાની ખુશીને રોકી શક્યા નથી. કોમેન્ટ સેક્શનમાં લોકો સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે દીપિકા ના ઘરમાં હાસ્ય ગુંજ્યું છે. રણવીર સિંહ (#RanveerSingh) અને દીપિકા પાદુકોણ (#DeepikaPadukone) ને એક બાળકીનો જન્મ થયો છે.

Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા
Deepika Padukone (Video): ગણેશ ચતુર્થીના અવસર પર દીપિકા રણવીરના ઘરે લક્ષ્મી પધાર્યા

ગણેશ ચતુર્થીના દિવસે Deepika Padukone ને બપોરે મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો.

છ સપ્ટેમ્બર, શુક્રવાર બપોરે દીપિકા પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ દરમિયાન દીપિકા ગ્રીન સાડીમાં જોવા મળી હતી જ્યારે રણવીર કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.​​​ રણવીર પ્રેગ્નન્ટ દીપિકાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.

થોડા દિવસો પહેલા જ દીપિકાએ તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ સોમવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 14 ફોટા શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દીપિકાએ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે