Home Desh Dear Mom, Real ID Se Aao: શ્રદ્ધા કપૂરની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ‘BAD’...

Dear Mom, Real ID Se Aao: શ્રદ્ધા કપૂરની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ‘BAD’ મોમેન્ટ વાઇરલ પાયજામામાં કર્યો માઇકલ જેક્સન ડાન્સ, ટ્રોલે કહ્યું ‘ઘર ગંદું છે’ તો એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ!

0
229
Dear Mom, Real ID Se Aao!
Dear Mom, Real ID Se Aao!

Dear Mom, Real ID Se Aao!”: બોલિવૂડની ક્યુટ અને બબલી ગર્લ શ્રદ્ધા કપૂર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પોતાના મજેદાર અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસે બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક ક્રેઝી ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શ્રદ્ધા કેઝ્યુઅલ પાયજામા પહેરીને કોઈ પણ જાતની ચિંતા વગર પોપ સ્ટાર માઇકલ જેક્સનના સુપરહિટ ગીત ‘BAD’ પર જોરદાર થીરકતી જોવા મળી રહી છે.

Dear Mom, Real ID Se Aao!

Dear Mom, Real ID Se Aao!”: રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદીએ કર્યો વીડિયો શૂટ

Dear Mom, Real ID Se Aao!

આ વીડિયો પાછળની ખાસ વાત એ છે કે તેને બીજું કોઈ નહીં પણ શ્રદ્ધાનો રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી શૂટ કરી રહ્યો હતો. વીડિયોની શરૂઆતમાં રાહુલનો અવાજ પણ સંભળાય છે, જે શ્રદ્ધાને આવો ક્રેઝી ડાન્સ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. શ્રદ્ધાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, કોઈ એસા ઢૂંડો જો આપકા એસા ડાન્સ નિકાલ દે.” વીડિયોના અંતમાં શ્રદ્ધા કેમેરા સામે જોઈને ખડખડાટ હસી પડે છે.

Dear Mom, Real ID Se Aao!”: યુઝરે કહ્યું ઘર સાફ કરી લો‘, શ્રદ્ધાએ આપ્યો પંચલાઈન રિપ્લાય

Dear Mom, Real ID Se Aao!

શ્રદ્ધાનો આ બેફિકર અંદાજ ફેન્સને ખૂબ ગમ્યો, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સની નજર તેના ઘરના બેકગ્રાઉન્ડ પર ગઈ, જ્યાં સામાન વેરવિખેર પડ્યો હતો. એક યુઝરે ટ્રોલ કરતાં કમેન્ટ કરી, બહુ ગંદું ઘર છે, વીડિયો ગ્રીન સ્ક્રીન સાથે બનાવ્યો હોત તો.”

સામાન્ય રીતે સેલેબ્સ આવી કમેન્ટ્સ ઇગ્નોર કરતા હોય છે, પરંતુ શ્રદ્ધાએ પોતાના ટિપિકલ રમુજી અંદાજમાં આ યુઝરની બોલતી બંધ કરી દીધી. શ્રદ્ધાએ રિપ્લાય આપતા લખ્યું- ડિયર મોમ, રિયલ આઈડી સે આઓ!” એક્ટ્રેસના આ હાજરજવાબી જવાબે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે અને લોકો કહી રહ્યા છે કે દરેક ભારતીય માતાની આ જ કહાની હોય છે.

Dear Mom, Real ID Se Aao!”: રાહુલ અને શ્રદ્ધાનું બોન્ડિંગ

શ્રદ્ધા કપૂર અને બિઝનેસમેન તેમજ ફિલ્મમેકર રાહુલ મોદી (જેમણે ‘તું ઝૂઠી મેં મક્કર’માં કામ કર્યું છે) વર્ષ 2024થી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે બંનેએ ઓફિશિયલ જાહેરાત નથી કરી, પણ આ વીડિયોએ તેમની ક્યુટ કેમેસ્ટ્રી ફરી જગજાહેર કરી દીધી છે.

વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘ઈઠા’નું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તે રણદીપ હુડ્ડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: IPLમાં વૈભવ સૂર્યવંશીનો હાહાકાર ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો ‘મહા-રેકોર્ડ’ તોડ્યો; રાજસ્થાન ક્વોલિફાયર-2માં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે