Home State Gujarat cyber crime gujarat :  ગુજરાતમાં સાયબર ફ્રોડના પૈસા પાકિસ્તાન મોકલાયા , મોટો...

cyber crime gujarat :  ગુજરાતમાં સાયબર ફ્રોડના પૈસા પાકિસ્તાન મોકલાયા , મોટો ધડાકો

0
632
cyber crime gujarat
cyber crime gujarat

cyber crime gujarat :  #gujrat,#crime,#harshsangvi,ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજયના સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મ્યુલ એકાઉન્ટ નેટવર્કને ઝડપી પાડ્યું છે. જેના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો હોવાનું પુરવાર થયું છે.

cyber crime gujarat

આ નેટવર્કમાં સમગ્ર ભારતમાં 386 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન થતું હતું. આ નેટવર્કથી રૂપિયા 200 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.

cyber crime gujarat :   પાકિસ્તાની ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટમાં રૂપિયા 10 કરોડ ટ્રાન્સફર

આ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ગુજરાત સાયબર ટીમે આ નેટવર્કને કાળજી પૂર્વક ટ્રેસ કર્યું હતું. જેમાં ભારતીય રૂપિયાથી લઈને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારનો સમાવેશ થાય છે. આ તપાસમાં પાકિસ્તાની ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટમાં રૂપિયા 10 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું પ્રકાશમાંઆવ્યું છે. જેમાં ભારતીય ખાતાઓમાંથી રૂપિયા 25 કરોડથી વધુ રકમ એકત્રિત રીતે પ્રાપ્ત થઈ છે.

cyber crime gujarat

cyber crime gujarat :   સાયબર ક્રાઈમ અંગે ઝીરો -ટોલરન્સ નીતિ

આ કાર્યવાહી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ અંગે ઝીરો -ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.તેમજ રાજ્ય સરકાર પણ સાયબર ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ વધારવા સતત પ્રોત્સાહન આપે છે. જેના પગલે સાયબર રેકેટને ઝડપવા માટે પોલીસ વધુ કાર્યક્ષમ બની છે.

cyber crime gujarat

cyber crime gujarat :   મ્યુલ એકાઉન્ટ એટલે શું ?

આ સમગ્ર રેકેટમાં વપરાતું મ્યુલ એકાઉન્ટ મુખ્યત્વે છેતરપિંડી કરનારાઓ ગેરકાયદે રીતે મળેલા નાણાને મેળવવા માટે કરે છે. જેમાં ગુનેગારો થર્ડ પાર્ટીના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટીને ખબર પણ હોતી નથી કે તેમના નામે એકાઉન્ટ છે. તેમના ખાતાઓનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરવામાં આવે છે. થર્ડ પાર્ટીની જાણ બહાર તેના ડોકયુમેન્ટના આધારે આવા એકાઉન્ટ ખોલાવવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Board exam 2026 :

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે