પશ્ચિમ બંગાળ હિંસા અંગે કોર્ટનું કડક વલણ

0
230

એન્કર

પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટ સમક્ષ તાજેતરના હાવડા અને હુગલી હિંસા અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. જેના પર કોર્ટે રાજ્ય સરકારને હનુમાન જયંતિ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે જરૂર પડેતો  કેન્દ્રીય દળોની પણ નિમણૂક કરવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને હનુમાન જયંતિ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે જરૂર પડેતો કેન્દ્રીય દળો પણ તૈનાત  કરવામાં આવે.