HomeBreaking Newscongress list : કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર

congress list : કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર

કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર

નવી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર

 ગુજરાતના 11 ઉમેદવારોના નામ પણ જાહેર

 ગાંધીનગરથી સોનલબેન પટેલ,  અમરેલીથી  જેની ઠુમ્મરને ટીકીટ

સુરતથી નીલેશ કુંભાણી, સાબરકાંઠાથી તુષાર ચોધરીને ટીકીટ

પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડાને ટીકીટ

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી છે. ત્રીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરથી સોનલબેન પટેલ,  અમરેલીથી  જેની ઠુમ્મર, સુરતથી નીલેશ કુંભાણી, સાબરકાંઠાથી તુષાર ચોધરી, જામનગરથી જેપી મારવીયા, પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ટીકીટ આપવામાં આવી છે.      નોંધનીય છે કે આ અગાઉ 8 માર્ચે કોંગ્રેસે પ્રથમ યાદીમાં પાર્ટીએ 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારનાં નામ બહાર પાડ્યા હતા.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments