Home State Gujarat Ahmedabad માં 1700 ડેલીગેટ સાથે 8 અને 9 એપ્રિલે Congress ની CWC...

Ahmedabad માં 1700 ડેલીગેટ સાથે 8 અને 9 એપ્રિલે Congress ની CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન

0
762

આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસની CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે. જેમાં દેશભરમાંથી 1700 ડેલીગેટ હાજર રહેવાના છે ત્યારે ડેલીગેટ સાથે NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદેદારો volunteer હાજર રહેશે.હોટેલથી કાર્યક્રમ સ્થળ સુધી,કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત હાજર રહેશે. કોંગ્રેસના અધિવેશન માટે 7 થી 9 એપ્રિલ દરમિયાન દેશભરમાંથી 1700 ડેલીગેટ અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી ટ્રાન્સપોર્ટ કમિટી ડેલિગેટને લઈને આવશે.

CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન

NSUI અને યુથ કોંગ્રેસ

આ ડેલીગેટને હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાએ લઈ જવા માટે તથા ગાઈડ કરવા NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદેદારો હાજર રહેવાના છે. ડેલીગેટ માટે અમદાવાદની 35 હોટલમાં 1700થી વધુ રૂમ બુક કરાવવામાં આવ્યા છે.તમામ હોટલ પર NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે.આ હોદેદારો ડેલીગેટની સાથે રહેશે.ડેલીગેટ જ્યાં જશે ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે.હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદેદારો ડેલીગેટ સાથે જશે. કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ગોહિલ દ્વારા જણાવ્યું કે રાજ્યમાં આ અધિવેશન  થી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે અને આગામી સમયમાં સંગઠન મજબૂત બનશે..

CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન

CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન

યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે અધિવેશન માટે 18 કમિટી બનાવવામાં આવી છે તે તમામ કમિટીમાં NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો છે.આ ઉપરાંત 500 હોદેદારો વોલેન્ટયર તરીકે 35 હોટલ પર હાજર રહેશે જે બહારથી આવતા ડેલીગેટ સાથે સતત સંપર્કમાં રહેશે.એટલું જ નહીં તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલેન્ટયર પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે.

CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન
CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન

આવા વધુ સમાચાર માટે જોતા રહો

GANDHINAGAR : અંગ દઝાડતી ગરમીમાં શિક્ષકોના ધરણા | #ગાંધીનગર , #વ્યાયામ , #શિક્ષક , #વિરોધ , #ગરમી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે