Home State Gujarat CM Bhupendra Patel Declares Historic: 10 હજાર કરોડનું કૃષિ પેકેજની કરી જાહેરાત.#CMbhupendraPatel,#FarmersRelief,

CM Bhupendra Patel Declares Historic: 10 હજાર કરોડનું કૃષિ પેકેજની કરી જાહેરાત.#CMbhupendraPatel,#FarmersRelief,

0
511
મોટી રાહત

CM Bhupendra Patel Declares Historic:#CMbhupendraPatel,#FarmersRelief,ગુજરાત સરકારએ ખેડૂતો માટે ઇતિહાસનું સૌથી મોટું ₹10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ એક્સ (X) પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.સરકારે જણાવ્યું કે આ પેકેજથી રાજ્યના 16,000થી વધુ ગામોના આશરે 42 લાખ ખેડૂતોને સીધો લાભ મળી શકે છે.

CM Bhupendra Patel Declares Historic:

CM Bhupendra Patel Declares Historic:મુખ્ય જાહેરાતના મુદ્દા:

  • કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને ભારે નુકસાન.
  • ₹10,000 કરોડનું સહાય પેકેજ — અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ.
  • 42 લાખ હેક્ટરથી વધુ જમીન અને 16,000 ગામો અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં સામે આવ્યું.
  • 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે — આશરે ₹15,000 કરોડના મૂલ્યની.
  • રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સુખાકારી માટે પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ.

CM Bhupendra Patel Declares Historic:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું:

“ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે. અનેક જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મેં અને મારા સહકર્મીઓએ જાતે જ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અને રહેશે.”

CM Bhupendra Patel Declares Historic:કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પેકેજને આવકાર્યું

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સંવેદનશીલ માર્ગદર્શનમાં ધરતીપુત્રો માટે જાહેર કરાયેલ 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.”

CM Bhupendra Patel Declares Historic:

2020 અને 2024 કરતાં હાલની સ્થિતિ વધુ ગંભીર

  • 2020માં પાક નુકસાન પેટે સરકારે ₹3,795 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
  • 2024માં 20 જિલ્લાના 6,112 ગામમાં નુકસાન બાદ ₹1,462 કરોડનું પેકેજ જાહેર થયું હતું.
  • પરંતુ આ વખતે રાજ્યવ્યાપી અસર હોવાથી સહાય રકમ 10 હજાર કરોડ સુધી પહોંચાડવામાં આવી છે.
CM Bhupendra Patel Declares Historic:

CM Bhupendra Patel Declares Historic:કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?

  • સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં નુકસાન.
  • માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીન પર મગફળી વાવેતર, જેના પાકને ભારે ફટકો.
  • ખેડૂતોમાં મગફળીના પાકનું મોટું નુકસાન થતાં ચિંતા.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

World Cup Winner Radha Yadav:વુમન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમવાર ઘરવાપસી, એરપોર્ટથી કૃગારા એકેડમી સુધી શહેર ઉજવશે વિજયોત્સવ,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે