મુખ્યમંત્રી બસ્વરાજ બોમાઈએ મતદાન કર્યું

0
328

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયો હતો.કર્ણાટકના મુખ્યમંત્રી બસ્વરાજ બોમાઈએ પણ મતદાન કર્યું હતું. બસ્વરાજ બોમાઈએ  શિગગાંવમાંથી મતદાન કર્યું હતું.મતદાન કર્યા બાદ બસ્વરાજ બોમાઈએ પ્રતિક્રિયા આપી હતી.બસ્વરાજ બોમાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વિકાસ અને નકારાત્મક પ્રચાર માટેની લડાઈ છેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.