Home Gujarat Rajkot લોકોની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરતી ગેંગ #rajkot #cctv...

લોકોની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરતી ગેંગ #rajkot #cctv #rajkotmahanagarpalika #chorgang #thief

0
576

સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરતી ગેંગ #rajkot #cctv #rajkotmahanagarpalika #chorgang #thief – રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનીટમાંથી બેટરીની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-રના નાસતા ફરતા સ્કોડે ઉકેલી કિશોર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે રિક્ષા, ર૯ બેટરીઓ અને કાર મળી કુલ રૂા.૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ : સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

બેટરી, કાર સહિત કુલ રૂ.૧.૯૫ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

આરોપીઓએ એસ્ટ્રોન ચોક પાસે બે સ્થળે, એન.સી.સી. ચોક, રેસકોર્સ ટેનીસ કોર્ટ, જયુબેલી ચોક, સોરઠીયાવાડી ગાર્ડન, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાંતા સ્ત્રી વિકાસ પાસે, આંબેડકર કોલોની, મહિલા કોલેજ પાસે, નાના મવા સર્કલ પાસે, ડો.યાજ્ઞીક રોડ, સદર બજાર ચોક અને જયુબેલી ચોકમાં મળી છેલ્લા ૧૭ દિવસમાં ૪૫ બેટલરી ચોરી કર્યાની કેફિયત આપી હતી.

પોલીસે એક સગીર અને બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા

લોકોની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરતી ગેંગ #rajkot #cctv #rajkotmahanagarpalika #chorgang #thief

ગેંગ આઇ-વે પ્રોજેક્ટનાં સીસીટીવીમાંથી બેટરીની કરતી ચોરી

પોલીસે જણાવ્યું કે આરોપી સુરેશ ચારોલીયા અને ધીરુ વાજેલીયા અગાઉ પણ ચોરી સહિત બે ગુનામાં અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફોન ચોરી અને બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે