મોતિયો એટલે શું ? મોતિયો કોને આવે છે ?
આવા ઘણા પ્રશ્નો આપણને મનમાં ઉદ્ધભવતા હોય છે…
મોતિયના લક્ષણ નીચે મુજબ છે :
- અસ્પષ્ટ દેખાવું
- કલર સ્પષ્ટ ન દેખી શકવો
- રાત્રીના સમયે ઓછું દેખાવું
- હેડલાઈટ ન જોઈ શકાય
- ઝાંખા રંગો દેખાવા
- સૂર્યપ્રકાશમાં આંખો ખેંચવી
- વારંવાર ચશ્માંના નંબર બદલાવવા

આંખમાં મોતિયાના કારણો શું છે ?
- વધતી જતી ઉંમર સાથે મોતિયો આવી શકે છે
- આંખમાં થયેલ કોઈ પણ પ્રકારની ઈજા
- હાયપરટેન્શન હોય તો
- યુવી રેઈઝથી પણ થઇ શકે છે નુકસાન
- દવાઓનો વધુ પડતો ઉપયોગ
- દવાઓની આડઅસર
- હોર્મોન રિપ્લેસ થેરાપી
- ધુમ્રપાન
- સ્ટીરોઈડ વાડી દવા
- ત્રોમાં હોવો
- સ્થૂળતા
- ડાયાબિટીસ
મોતિયાની બે પ્રકારની સર્જરી આપડી પાસે ઉપલબ્ધ છે…
૧. મોતિયાની સર્જરી
૨. લેસર મોતિયની સર્જરી