નેશનલ હાઇવે નં 48 નજીક કારમાં આગ

0
287

વલસાડના નેશનલ હાઈવે પાસે કારમાં આગ લાગી હતી આગના પગલે કારચાલકનું મોત થયુ છે. રાજ્યમાં સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં નેશનલ હાઈવે નં.48 પર કારમાં આગની ઘટના બની હતી. એકા-એક કારમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.