HomeBreaking Newsબિહાર વિધાનસભામાં હંગામો કરનાર BJP ધારાસભ્ય માર્શલ આઉટ

બિહાર વિધાનસભામાં હંગામો કરનાર BJP ધારાસભ્ય માર્શલ આઉટ

ભાજપના ધારાસભ્ય  જીવેશ મિશ્રાને કરાયા માર્શલ આઉટ

બિહાર વિધાનસભામાંથી હંગામો મચાવનાર ભાજપના ધારાસભ્ય  જીવેશ મિશ્રાને માર્શલ આઉટ કરી દેવામાં આવ્યા.  માર્શલોએ જીવેશ મિશ્રાને ટીંગાટોળી કરીને ગૃહની બહાર છોડી દીધા. સ્પીકર અવધ બિહારી ચૌધરીની સૂચના પર માર્શલો જીવેશ મિશ્રાને ગૃહની બહાર લઈ ગયા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments