ब्राउन ब्रेड और वाईट ब्रेड : બ્રાઉન બ્રેડ કે વાઈટ બ્રેડ, કઈ સૌથી હેલ્થી ?

0
407
ब्राउन ब्रेड और वाईट ब्रेड
ब्राउन ब्रेड और वाईट ब्रेड

ब्राउन ब्रेड और वाईट ब्रेड : બ્રાઉન બ્રેડ કે વાઈટ બ્રેડ, કઈ સૌથી હેલ્થી ? લોકો ને હવે પોતાના સ્વાસ્થ્ય માટે ઘણી ચિંતા થતી હોય તેમ લાગી રહ્યું છે. પોતાની જાત પર ધ્યાન આપવાનું શરુઆત કરી રહ્યા છે. ब्राउन ब्रेड और वाईट ब्रेड હેલ્થ ફ્રિક અને ડાયટ વાળા લોકોની માંગો પણ એવી જ રીતે વધી રહ્યી છે. વિશ્વભરમાં લોકો હવે આરોગ્યના લાભો માટે બ્રાઉન બ્રેડની તરફેણ કરે છે. બ્રેડ તો ઘણાં બધા પ્રકારની બંને છે પરંતુ સફેદ બ્રેડ ખાવાવાળા લોકો વધારે છે પણ હવે આરોગ્યને લઈને લોકોમાં જાગૃક્તા વધી છે એટલે લોકો બ્રાઉન બ્રેડ પણ પસંદ કરે છે. બ્રાઉન રાઈસ અને બ્રાઉન સુગર પણ લોકોને હવે વધારે પસંદ પડે છે. પ્રશ્ન એ છે કે બંને વચ્ચે સૌથી વધુ હેલ્થી શું છે?

બ્રેડ તો ઘણાં પ્રકારની બંને છે જેમ કે મલ્ટી ગ્રેન બ્રેડ, સોઉર ડો બ્રેડ, ફણગાવેલા આખા અનાજની બ્રેડ, ૧૦૦% આખા ઘઉંની બ્રેડ, ઓટ્સ બ્રેડ, ફ્લેક્સ સીડ્સ બ્રેડ, ગ્લુટન-ફ્રી બ્રેડ વગેરે.

ब्राउन ब्रेड और वाईट ब्रेड
ब्राउन ब्रेड और वाईट ब्रेड

ब्राउन ब्रेड और वाईट ब्रेड : બ્રેડ એ એક બેક્ડ કરેલી ખાવાની હોય છે, જે સાધારણ રીતે ઘઉં ના લોટ અને રીફાઇન્ડ લોટ માંથી બનાવામાં આવે છે. વિશ્વભરમાં તેને ભરપુર પ્રમાણમાં ખાવામાં આવે છે જેમ આપણા ભારતીય ખોરાકમાં રોટલી-ભાખરી હોય છે તેમ જ બહાર ટોસ્ટ, સેન્ડવીચ અને આમલેટના રૂપમાં ખાવામાં આવે છે. મૂળ બ્રેડ ઘણાં પ્રકારની આવે છે પંરતુ સૌથી વધારે સફેદ અને બ્રાઉન બ્રેડને લોકો પસંદ કરે છે. ન કેવળ રંગમાં પણ બનાવટ,સ્વાદ અને પોષણમાં બંને ઘણાં અલગ છે. સ્વાસ્થ્યના લીધે જે જાગૃકતા વધી છે જેના લીધે મહત્વપૂર્ણ ચર્ચા ને જન્મ આપ્યો છે.

ब्राउन ब्रेड और वाईट ब्रेड
ब्राउन ब्रेड और वाईट ब्रेड

તો, ચલો જાણીએ બંને બ્રેડ માંથી સૌથી વધારે પોષણ કઈ બ્રેડ માંથી મળે છે.

પોષણ :

ઘઉંથી બનેલી બ્રાઉન બ્રેડ અને સફેદ બ્રેડ ની તુલનામાં અધિક પૌષ્ટિક અને ફાયબર, વિટામીન બી-૬, ઈ, મેગ્નેશિયમ, ફોલિક એસીડ, જીન્ક કોપર અને મૈગનીજથી ભરપુર છે. ત્યાં બેન્જોયલ પેરોકસાઇડ, ક્લોરીન ડાઈઓક્સાઈડ અને પોટેશિયમ બ્રોમેટ જેવા રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલી બ્રાઉન બ્રેડમાં ફાયબર અને અન્ય પોષક તત્વો ઓછા હોય છે. પરતું બ્રાઉન બ્રેડની તુલનામાં આમાં કેલ્શિયમ વધુ હોય છે.

ડાયાબીટીસના પેશન્ટ પણ આ બ્રેડ ખાઈ શકે છે, સફેદ ની જગ્યા પર બ્રાઉન બ્રેડ વધુ સારી રહે છે. કીટો ડાયટવાળા પણ આ બ્રેડને ખુબ ખુશીથી ખાઈ શકે છે. સફેદ બ્રેડમાં ફાયબર ઓછું હોવાને કારણે પાચન જલ્દી થાય છે અને બ્લડ-સુગર લેવલ માં ઘણું વધારી દે છે. બ્રાઉન બ્રેડમાં ફાયબર અધિક હોવાના લીધે પાચનતંત્ર ને પણ સરખું કરે છે અને બ્લડ-સુગર લેવલ ને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ब्राउन ब्रेड और ब्लड सुगर
ब्राउन ब्रेड और ब्लड सुगर

ब्राउन ब्रेड और वाईट ब्रेड : બંને બ્રેડ વચ્ચે કોઈ ખાસ એવો તફાવત નથી જયારે પોષકતત્વોની વાત આવે તો બ્રાઉન બ્રેડમાં ચોક્કસપણે સફેદ બ્રેડ કરતા વધુ છે. પરતું બજારમાં મળતી બધી બ્રેડ સારી નથી હોતી કોઈ કોઈ જગ્યા પર સફેદ બ્રેડમાં લોકો બ્રાઉનમાં રંગ ઉમેરીને વેચતા હોય છે તો ધ્યાન રાખવું બ્રેડ ખરીદતા પેહલા.

બ્રેડ ને ઘરે કેવી રીતે બનાવી ચાલો જાણીએ તેની રીત અને રેસીપી :