Bomb Threat In Delhi Schools: દિલ્હીમાં એકસાથે 100 શાળાઓમાં બોમ્બની અફવા, શાળાઓ ખાલી કરાઈ  

0
379
Bomb Threat In Delhi Schools
Bomb Threat In Delhi Schools

Bomb Threat In Delhi Schools: આજે સવારે દિલ્હી-NCRની ઘણી બધી શાળાઓમાં બોમ્બની ધમકીભર્યો મેલ મળતા ગભરાટ ફેલાઈ ગયો છે. તમામ શાળાઓને એક જ સમયે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Bomb Threat In Delhi Schools

Bomb Threat In Delhi Schools:  દિલ્હી-NCRની લગભગ 100 શાળાઓમાં બોમ્બની ધમકીઓ ઇમેલ દ્વારા મોકલવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઈ-મેલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો છે.

Bomb Threat In Delhi Schools

Bomb Threat In Delhi Schools: દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ શાળાઓમાં પહોંચી ગઈ છે. બોમ્બની શોધ કરવામાં આવી રહી છે. ઈમેલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. લગભગ 60 જેટલી શાળાઓ ખાલી કરાવવામાં આવી છે.

Bomb Threat In Delhi Schools: દિલ્હીની સાથે જ એનસીઆરના નોઈડામાં પણ શાળામાં બોમ્બ મૂકાયા સાથે સંબંધિત મેલ આવ્યો હતો. ઈમેલ મળ્યા બાદ બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને આજ યોજાનારી પરીક્ષાઓ પણ રદ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો