BJP LIST : દેશભરમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ જામેલો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બીજી યાદી બહાર પાડી છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રની ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ઉજ્જવલ દેવરાવ નિકમને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. ઉજ્જવલ દેવરાવ નિકમ 26/11ના મુંબઈ આતંકી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ છે.
BJP LIST : ઉજ્જવલ દેવરાવ નિકમ 26/11ના મુંબઈ આતંકી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ છે. આ બેઠક પરથી ભાજપના પૂનમ મહાજન વર્તમાન સાંસદ છે. તે બે વખત સાંસદ રહી ચુક્યા છે. પૂનમ મહાજન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનની પુત્રી છે.
BJP LIST : વર્ષા ગાયકવાડ સાથે સ્પર્ધા કરશે
BJP LIST : ઉજ્જવલ નિકમ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને 26/11ના હુમલા પછી પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબની ટ્રાયલ જેવા અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં વિશેષ સરકારી વકીલ રહી ચૂક્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના મુંબઈ યુનિટના વડા અને ધારાવીના ધારાસભ્ય વર્ષા ગાયકવાડ સાથે થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો