Home State Gujarat લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા કોંગ્રેસના આ મોટા નેતા, 2500 કાર્યકરો સાથે...

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા કોંગ્રેસના આ મોટા નેતા, 2500 કાર્યકરો સાથે કર્યા કેસરિયા  

0
405
BJP Gujarat
BJP Gujarat

BJP Gujarat : લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે. આજે પણ 2500 કોંગી નેતાએ હાથનો સાથ છોડીને સી. આર પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે.  ઉલ્લેખનિય છે કે, ખંભાત બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ પક્ષ અને હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામુ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

BJP Gujarat

BJP Gujarat : આણંદ જિલ્લા ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને ચિરાગભાઈએ આ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો તેના માટે ખુબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ નહિ રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું.

 

BJP Gujarat

BJP Gujarat :2500 કાર્યકરોએ પણ કર્યા કેસરિયા  

BJP Gujarat : ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ ની સાથે સાથે સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા  છે. ભાજપમાં સતત ભરતી મેળો ચાલી રહ્યો છે ગઇઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા.

BJP Gujarat

BJP Gujarat : અત્રે નોંધનીય છે કે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીના પરિપેક્ષમાં  મોટી તૈયારી આદરી દીધી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ  સંમેલન યોજશે.સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ત્રણ તાલુકાઓમાં કોંગ્રેસ  પદયાત્રા યોજશે. 75 આગેવાનોને તાલુકા કક્ષાએ સંમેલનોની જવાબદારી સોપાઇ છે.   

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે એક યુગનો અંત ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ ! ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ?? ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા. સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું? ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ Operation Sindoor: ભારતમાં મહિલાઓ લગ્ન પછી સિંદૂર લગાવતી હોય છે. ભારતમાં સિંદૂર સુહાગનની નિશાની છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિંદૂર કેવી રીતે બને છે? પાકિસ્તાન દાવો કરે છે કે ભારત HAROP ડ્રોનનો ઉપયોગ કર્યો હતો ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આસમાને પહોચ્યોં સોનાનો ભાવ થયો વધારો