આસામમાં બિહુ નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

0
31

આસામમાં નૃત્યનો ખાસ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સર્જાયો છે, સરુસજાઇ સ્ટેડિયમ ગુવાહાટીમાં રેકોર્ડ સેટિંગ ઇવેન્ટમાં 11304 બિહુ નર્તકોએ એક સાથે ભાગ લીધો હતો, અને શાનદાર રીતે એક સાથે એક પ્રકારના વસ્ત્ર અને વાજીંત્રો થકી નૃત્ય કર્યો હતો, પરિણામે આસામ બિહુ નૃત્ય ગિનિસ  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાયો છે,