HomeDeshબિહારઃજાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક 

બિહારઃજાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક 

બિહારમાં નીતિશ કુમારની રાજ્ય સરકારને મોટો ઝટકો લાગ્યો છે.પટના હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર રોક લગાવી છે. હાઈકોર્ટે 3 જુલાઈ સુધી સ્ટે લગાવ્યો છે.કેન્દ્ર સરકાર પહેલાથી જ જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધમાં છે.જોકે નીતિશ કુમાર જાતિ આધારિત વસ્તી ગણતરીના પક્ષમાં છે. ત્યારે પટના હાઈકોર્ટમાંથી નીતિશ કુમારન ઝટકો લાગ્યો છે. વર્ષ 2020માં નીતિશ કુમારે વિધાન પરિષદમાં જાતિ આધારીત જણગણનાની દરખાસ્ત પસાર કરી હતી .2023માં જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતીવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments