HomeDeshગાંધીનગર જિલ્લા અદાલતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

ગાંધીનગર જિલ્લા અદાલતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

ગાંધીનગર જિલ્લા અદાલતનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ન્યાયાધીશન હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ. આર.શાહ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદી  આ પ્રંસગે ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદમાં જ્યુડીશિયલ ઓફિસરનાં ક્વોટરસનું પણ વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના રામકથા મેદાને અત્યાધુનિક જિલ્લા અદાલત નિર્માણ પામશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments