કાયદાના ફાયદા Benefits of Law જાતીય સતામણી અને કાયદાની સમજણ

    0
    459
    કાયદાના ફાયદા 1284 | જાતીય સતામણી અને કાયદાની સમજણ | VR LIVE
    કાયદાના ફાયદા 1284 | જાતીય સતામણી અને કાયદાની સમજણ | VR LIVE

    કાર્યક્રમ-કાયદાના ફાયદા Benefits of Law
    વિષય — Benefits of Law જાતીય સતામણી અને કાયદાની સમજણ, મહિલાઓ પર અત્યાચાર અને કાયદાઓની જાણકારી, બાળકોની જાતીય તથા માનસિક સતામણી..Benefits of Law
    ફરિયાદ કોણ કરી શકે અને ક્યા કરવી
    કયા પ્રકારના કાયદા છે અને તેની જાણકારી
    ફરિયાદીને રક્ષણ આપવાની જોગવાઈ
    ઈરાદાપૂર્વકની ખોટી ફરિયાદ અંગેની જોગવાઈ
    કાયદાનો અમલ ન કરવા માટેની સજા