HomeDil Ni Vat - Programદિલની વાત 1032 | મહિલાઓનું આત્મસમ્માન થાય છે ખરુ ? | VR...

દિલની વાત 1032 | મહિલાઓનું આત્મસમ્માન થાય છે ખરુ ? | VR LIVE

દેશની મહિલાઓ હરણફાળ ભરી રહી છે ત્યારે મહિલાઓનું શોષણ પણ મોટે પાયે જોવા મળે છે. દેશની દીકરીઓ દેશના વિકાસમાં અગ્રીમ હરોળમાં છે ત્યારે રમતવીરો હોય કે ન્યાયાલયના મહિલા જજ .. શોષણનો ભોગ બની રહ્યા છે અને ઈચ્છામૃત્યુ માંગીને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી રહ્યા છે.. શું આ ભારતીય સંસ્કૃતિને શોભે છે.. ? કેટલા રાજકીય પક્ષો આ બાબતે સજાગ છે ?

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

મહિલાઓનું શોષણ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments