BCCI : વાર્ષિક કેન્દ્રીય કરારથી દુર થયા ઇશાન કિશન અને શ્રેયસ ઐયર, થયું કરોડોનું નુકસાન

0
378
BCCI
BCCI

BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  BCCIએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો આપ્યો છે  તેમને ક્રિકેટ બોર્ડના કરારમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસ ઐયરને બી કેટેગરીમાં અને ઈશાનને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે શ્રેયસને વાર્ષિક 3 કરોડ રૂપિયા અને ઈશાનને 1 કરોડ રૂપિયા મળતા હતા. પરંતુ હવે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.  

BCCI

BCCI  : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  BCCIએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો આપ્યો છે  તેમને ક્રિકેટ બોર્ડના કરારમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે  bcciના કરારમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને એ પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જયારે   આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને એ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ સાથે  સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલને બી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

BCCI

BCCI  : આ સાથે રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદારને સી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે,  આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

BCCI

નોંધનીય છે કે  અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસ ઐયરને બી કેટેગરીમાં અને ઈશાનને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે શ્રેયસને વાર્ષિક 3 કરોડ રૂપિયા અને ઈશાનને 1 કરોડ રૂપિયા મળતા હતા. પરંતુ હવે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.  

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદી

 ગ્રેડ      ખેલાડીના નામ
ગ્રેડ A+ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.
ગ્રેડ B સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ
ગ્રેડ C   રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ,
કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.  

BCCI  : સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે

ગ્રેડ A+ – વાર્ષિક રૂ. 7 કરોડ

ગ્રેડ A – વાર્ષિક રૂ. 5 કરોડ

ગ્રેડ B – વાર્ષિક રૂ. 3 કરોડ

ગ્રેડ C – વાર્ષિક રૂ. 1 કરોડ

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने